વ્હીટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,કેટલી સૃષ્ટિઓ સુકોષકેન્દ્રી (eukaryotes) છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

વિધાન $A$: સ્લાઇમ મોલ્ડને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $R$: મોલ્ડની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વ્હિટકેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ સૃષ્ટિ(ઓ)માં જીવંત સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

કોલમ-$I$ માં આપેલા સજીવોને કોલમ-$II$ માં તેમની સંબંધિત સૃષ્ટિ/સમૂહ સાથે જોડો. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ આદિકોષકેન્દ્રીય સૃષ્ટિ $(p)$ મ્યૂકર
$(B)$ પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રીય સૃષ્ટિ $(q)$ સ્પાયરૂલિના
$(C)$ બહુકોષીય વિઘટક સૃષ્ટિ $(r)$ અળસિયું
$(D)$ બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ $(s)$ યુગ્લીના
$(E)$ બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ $(t)$ ફર્ન

નીચેનામાંથી કયા સજીવ(ઓ) ને તેના/તેમના વર્ગીકરણ સમૂહમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે?

વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિના સ્થાપક કોણ હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo